Video: નવરાત્રીના પહેલા દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા માતા વૈષ્ણો દેવી મંદિરમાં દર્શન, જુઓ વીડિયો
નવરાત્રીના પહેલા દિવસે મોટી સંખ્યામાં ભક્તો કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા છે. આ વીડિયો માતા વેષ્ણો દેવી મંદિરનો છે, જ્યાં ભક્તો લાઈનમાં ઉભા જોવા મળે છે. નવરાત્રીને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે શારદીય નવરાત્રી આજથી એટલે કે, 15 ઓક્ટોબરથી શરૂ થઈ છે, જે 24 ઓક્ટોબર સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન માતાના દર્શન માટે ભક્તોનો અવિરત પ્રવાહ રહેશે.
નવરાત્રીના (Navratri) પહેલા દિવસે મોટી સંખ્યામાં ભક્તો કટરામાં માતા વૈષ્ણો દેવી (Mata Vaishno Devi) મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા છે. આ વીડિયો માતા વેષ્ણો દેવી મંદિરનો છે, જ્યાં ભક્તો લાઈનમાં ઉભા જોવા મળે છે. નવરાત્રીને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે શારદીય નવરાત્રી આજથી એટલે કે, 15 ઓક્ટોબરથી શરૂ થઈ છે, જે 24 ઓક્ટોબર સુધી ચાલશે.
આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભક્તો નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરે છે. આ સમયગાળા દરમિયાન માતાના દર્શન માટે ભક્તોનો અવિરત પ્રવાહ રહેશે.
દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો