સુરત : મહાનગરપાલિકાની સામાન્ય સભામાં અભદ્ર ટિપ્પણી કરનાર કોર્પોટરરને થપ્પડ મારવાની માંગ કરાઈ, જુઓ વીડિયો
સુરત : મહાનગર પાલિકાના વિપક્ષની મહિલા કોર્પોરેટર દ્વારા આશ્ચર્યનજક માંગથી ખળભળાટ મચી જવા પામ્યો છે. સામાન્ય સભામાં અભદ્ર ટિપ્પણી કરનાર કોર્પોટરરને થપ્પડ મારવાની માંગ કરવામાં આવી હતી. પાલિકા કમિશ્નર સામે રજૂઆત કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરે ભાજપી સભ્યને તમાચો મારવાની મેયર સમક્ષ મંજૂરી માગી હતી. નગર સેવિકા અનુસાર કોર્પોરેટર સંજય દલાલ અને ઘનશ્યામ મકવાણાએ અભદ્ર ટિપ્પણી કરી હતી જે અંગેની ફરિયાદ કરવામાં આવી હતી. વિપક્ષી મહિલા સભ્ય સોનલબેન સુહાગિયા દ્વારા થતી બજેટ ચર્ચા દરમિયાન અભદ્ર ટિપ્પણી કરાઈ હોવાના આક્ષેપ થયા હતા.
આ પણ વાંચો : સુરત : કતારગામમાં શંકાશીલ પ્રેમીએ પ્રેમિકાને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી, પોલીસે પ્રેમીની ધરપકડ કરી, જુઓ વીડિયો