ભરૂચ અને વડોદરામાં પૂરની સ્થિતિ અંગે “આપ”ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન, જુઓ વીડિયો
વડોદરા : તાજેતરમાં વરસેલા ભારે વરસાદે ભરૂચ અને વડોદરામાં જળબંબાકારની સ્થિતિનું સર્જન કર્યું હતું. બંને જિલ્લામાં વરસાદી પાણીએ કહેર વર્તાવ્યો હતો. કપરી પરિસ્થિતિના સર્જન બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

ભરૂચ અને વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે ભાજપ નેતાઓ શાબ્દિક વાર કર્યા હતા. નેતાઓને માત્ર મત લેવામાં જ રસ છે તેમ ચૈતર વસાવાએ કહ્યું હતું. આ ઉપરાંત ઉમેર્યું હતું કે “સ્થિતિ વિકટ બની હોવા છતાં નેતાઓ પીડિતોને મળવા ન આવ્યા”.
પાણીનો નિકાલ ન થતાં તંત્ર પર નિશાન તાકતા ધારાસભ્યે મોટું બજેટ છતાં કામગીરી ન થતી હોવાના આરોપ લગાવ્યા હતા.
આ પણ વાંચો : વિશ્વામિત્રીનું જળસ્તર વધતા વડોદરાના અનેક ગામોમાં ઘૂસ્યા પાણી, વડસર અને અકોટામાંથી 30થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ