વલસાડ વીડિયો : બિસ્માર રસ્તાના મુદ્દે સાંસદ ધવલ પટેલ આકરા પાણીએ, રસ્તાના ખાડા 48 કલાકમાં પૂરવા આદેશ કર્યો

| Edited By: | Updated on: Jul 21, 2024 | 11:07 AM

વલસાડ : દક્ષિણ ગુજરાતને મહારાષ્ટ્ર સાથે જોડતા વલસાડ જિલ્લામાં  ખરાબ રસ્તાઓ મુદ્દે સાંસદ ધવલ પટેલ આકરા પાણીએ જોવા મળ્યા છે. સંસદે ખરાબ રસ્તાઓ મુદ્દે તાત્કાલિક બેઠક બોલાવી અધિકારીઓને અલ્ટીમેટમ આપ્યું છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગના NH-48, NH-56, NH-848 અને R&Bની ટીમની બેઠક બોલાવાઇ હતી. રસ્તા પર પડેલા ખાડા 48 કલાકમાં પૂરવા સાંસદે આદેશ કર્યો છે.

NH-48 પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા પણ જણાવ્યું હતું અને જિલ્લાના ખરાબ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા સૂચન કરવામાં આવું હતું.

Input Credit- અક્ષય કદમ – વલસાડ 

આ પણ વાંચો : નવસારી વીડિયો : પાણી પુરવઠા કૌભાંડની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી, કોન્ટ્રાક્ટરના નામે કરોડોની રકમ ઉપાડાઈ હોવાની શંકા

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 21, 2024 10:59 AM