આજનું હવામાન : રાજ્યમાં અંગ દઝાડતી ગરમી માટે રહેજો તૈયાર, આ જિલ્લાઓમાં 40 ડિગ્રી પાર તાપમાન નોંધાઈ શકે, જુઓ વીડિયો

|

Mar 27, 2024 | 11:17 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યામાં ગરમીનો અહેસાસ થાય તેવી સંભાવના છે. તેમજ માર્ચ માસના અંતમાં અંગ દઝડતી ગરમી પડી શકે છે. આજે વડોદરા જિલ્લામાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટમાં પણ 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ભાવનગરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.તેમજ પોરબંદરમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત પાલનપુર વિસ્તારમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભૂજ શહેરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

રાજ્યમાં કેટલુ રહેશે ન્યૂનતમ તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, વડોદરામાં 34 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.રાજકોટમાં 29 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભાવનગરમાં 33 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.ભૂજ શહેરમાં 28 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

રાજ્યમાં 41 ડિગ્રી નોંધાયુ તાપમાન

રાજ્યમાં ગરમી અંગે હવામાન વિભાગની આગાહી કરી છે. ત્યારે ત્રણ શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં તાપમાન 41 ડિગ્રી નોધાયુ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ અમરેલી અને બનાસકાંઠામાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video