મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણા જિલ્લામાં આવેલા વોટર પાર્ક હાઉસ ફુલ બન્યા છે. લોકો મોટી સંખ્યામાં વોટર પાર્કમાં ઉભરાયેલા જોવા મળ્યા છે. અલગ અલગ વોટર રાઈડ્સ અને વોટર રિવર સહિતમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. ગરમીમાં પાણી સાથે મસ્તી કરવાનો આનંદ લેવા સાથે ગરમીથી બચવા માટે લોકોને માટે સરળ સહારો બન્યો હોય એવી સ્થિતિ છે.
કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન બન્યા છે. જેને લઈ લોકો હવે ગરમીમાં રાહત મેળવવા માટે વોટર પાર્કનો પણ સહારો લઈ રહ્યા છે. ઉત્તર ગુજરાત અને અમદાવાદ આસપાસના તમામ વોટર પાર્ક હાલમાં હાઉસ ફૂલ થયા છે. કાળઝાળ ગરમીને લઈ લોકો વોટર પાર્કમાં મોટી ભીડની માફક ઉભરાયા છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં વોટર પાર્કનું આકર્ષણ સૌથી વધારે છે.
ગરમીમાં પાણી સાથે મસ્તી કરવાનો આનંદ લેવા સાથે ગરમીથી બચવા માટે લોકોને માટે સરળ સહારો બન્યો હોય એવી સ્થિતિ છે. ગરમીને લઈ મહેસાણા જિલ્લામાં આવેલા વોટર પાર્ક હાઉસ ફુલ બન્યા છે. લોકો મોટી સંખ્યામાં વોટર પાર્કમાં ઉભરાયેલા જોવા મળ્યા છે. અલગ અલગ વોટર રાઈડ્સ અને વોટર રિવર સહિતમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો