ગુજરાતમાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરુ, 10થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાતા વધશે ઠંડી, જુઓ વીડિયો
ગુજરાતમાં ઠંડીના બીજા રાઉન્ડનો પ્રારંભ થયો છે. પવનની ગતિમાં વધારો થતા ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.આજે વહેલી સવારે ભારે પવન સાથે ઠંડીના ચમકારાનો અનુભવ થઉ રહ્યો છે. 10થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ધીરે ધીરે શિયાળો વિદાય લેવા જઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરામાં તાપમાનમાં વધારો નોંધાઇ રહ્યો છે. કેટલાક સ્થળે તો ગરમીનો પણ અનુભવ થઇ રહ્યો છે, ત્યારે વધતા તાપમાન વચ્ચે આજથી ફરી ગુજરાતમાં ઠંડા પવનો ફુંકાવાનું શરુ થયુ છે.
ગુજરાતમાં ઠંડીના બીજા રાઉન્ડનો પ્રારંભ થયો છે. પવનની ગતિમાં વધારો થતા ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.આજે વહેલી સવારે ભારે પવન સાથે ઠંડીના ચમકારાનો અનુભવ થઉ રહ્યો છે. 10થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી છે.
આ પણ વાંચો- રાજકોટ વીડિયો : રામનાથ મંદિરમાં યુવાનોએ નશેડીની જેમ નાચી મંદિરમાં રીલ્સ બનાવતા ભક્તોમાં રોષ, 3 યુવકની ધરપકડ
અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગાહી મુજબ આજે મિશ્ર ઋતુ રહેવાની સંભાવના છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો