વડોદરા : હરણી તળાવમાં ડૂબી ગયેલી બોટમાંથી બચેલા નાના બાળકે કહ્યુ કેવી રીતે થયો બચાવ, જુઓ વીડિયો

| Updated on: Jan 18, 2024 | 8:04 PM

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી અંદાજે 10 થી વધારેના મોત થયાના સમાચાર છે. બોટમાં 25 થી વધારે વિદ્યાર્થી અને શિક્ષકો સવાર હતા. માહિતી મૂજબ આ સમાચાર લખાર રહ્યા છે ત્યારે અહેવાલ અનુસાર લગભગ 14 ના મોતના સમાચાર છે.

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી અંદાજે 10 થી વધારેના મોત થયાના સમાચાર છે. બોટમાં 25 થી વધારે વિદ્યાર્થી અને શિક્ષકો સવાર હતા. પ્રાથમિક માહિતી મૂજબ ધારાસભ્ય યોગેશ પટેલે દાવો કર્યો હતો કે ઘટનામાં 3 વિધાર્થી તેમજ 2 શિક્ષકોના મોત થયા છે. અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે. આ સમાચાર લખાર રહ્યા છે ત્યારે અહેવાલ અનુસાર લગભગ 14 ના મોતના સમાચાર છે.

આ પણ વાંચો : વડોદરા : હરણી હોનારતમાં સૌથી મોટા સમાચાર, અત્યાર સુધીમાં 10 થી વધુના મોત થયા

આ દુર્ઘટનામાં બચી ગયેલા બાળકે આ ઘટનાની આપવીતી જણાવી હતી અને કહ્યુ હતું કે કેવી રીતે તેને ડૂબી ગયેલી બોટમાંથી બચાવવામાં આવ્યો હતો. આ બાળકે કહ્યુ હતું કે બોટમાં 30 વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઉપરાંત 3 શિક્ષકો પણ તેમની સાથે હતા. બોટ પલટી ત્યારબાદ બચાવ ટીમ દ્વારા એક પાઈપ આપવામાં આવ્યો અને તે બાળલે પાઈપ પકડીને બચી ગયો હતો.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો