સુરત : રાહદારી મહિલાને હૃદયરોગનો હુમલો ઉપડતાં પોલીસકર્મીએ CPR આપી જીવ બચાવ્યો, જુઓ વિડીયો
સુરત : સુરત પોલીસની એક મહિલા પોલીસકર્મીએ રાહદારી મહિલાનો જીવ બચાવી બિરદાવવાલાયકકામગીરી કરી છે. પોલીસના કાયદો અને વ્યવસ્થાની જાળવણી દરમિયાન કડક અને આકરા નજરે પડતાં સ્વરૂપ સામે આ કામગીરી ખાખીને સલામ કરવા મજબુર કરે છે.

સૂત્રો અનુસાર સુરત પોલીસ ની મહિલા પોલીસ ની સરનીય કામગીરી સામે આવી છે. ગુજરાત પોલીસની મહિલા કોન્સ્ટેબલ કે.કે. ધોલિયા બંદોબસ્તમાં હતી તે દરમિયાન ગંગા હોટેલ કાંગારૂ સર્કલ પાસે માર્કેટમાં ખરીદી કરવા આવેલા એક મહિલા ઢળી પડી હતી. આ મહિલાને હ્ર્દય રોગનો હુમલો આવ્યો હોય તેમ લાગી રહ્યું હતું. મહિલા પોલીસકર્મીએ CPR આપી પોતાના મોઢા થી શ્વાસ આપીને આ મહિલાઓનો જીવ બચાવ્યો હતો.
Published on: Jan 08, 2024 10:00 AM