અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અલૌકિક અન્નકૂટ ઉત્સવ દર્શન, જુઓ Video

|

Nov 13, 2024 | 10:38 PM

શ્રી દ્વારકેશલાલજી મહારાજની આજ્ઞા અને આશિર્વદથી કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે તારીખ 10 નવેમ્બર 2024ને રવિવારના રોજ અલૌકિક અન્નકૂટ ઉત્સવ દર્શન સાંજે 5થી 8 દરમયાન યોજાયા હતા. ભક્તોએ આ અવસરનો લ્હાવો લીધો હતો.

અન્નકૂટ ઉત્સવ, દર્શન, કલ્યાણ પુષ્ટિ હવેલી, અમદાવાદ, ગુજરાતી સમાચાર, અમદાવાદ સમાચાર,વા વૈષ્ણચાર્યા પરમ પૂજ્ય ગો 108 શ્રી આશ્રય કુમારજી મહોદય અને 108 શ્રી શરણંકુમારજી મહોદયના સાનિધ્યમાં ગોવર્ધન ધરણ પ્રભુ, કલ્યાણરાઈજી પ્રભુ ગિરિરાજજી પ્રભુ યમુને મહારાણી માં ને નૂતન વર્ષના નવા વાઘા કલાત્મક ઘરેણાં અને વિવિધ પ્રકારના કઠોળ શાકભાજી રસોઈ ફરસાણ અને મીઠાઈ ધરાવવામાં આવી હતી.

આ દિવ્ય પ્રસંગમાં સર્વે વૈષ્ણવો તેમજ ભક્તો એ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લિધો હતો. શ્રી દ્વારકેશલાલજી મહારાજની આજ્ઞા અને આશિર્વદથી કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે તારીખ 10 નવેમ્બર 2024 અને રવિવારના રોજ સાંજે 5થી 8 દરમ્યાન યોજાયેલ આ ઉત્સવમાં ભક્તોએ લ્હાવો લીધો હતો.

આ પણ વાંચો:કાર્તિકી પૂર્ણિમાના મેળામાં આવનારા સહેલાણીઓની સુરક્ષાને ધ્યાને રાખી સોમનાથ ટ્રસ્ટે કર્યો આ મહત્વપૂર્ણ નિર્ણય- Photos 

Published On - 9:29 pm, Sun, 10 November 24

Next Video