પોલીસ ભરતીના નિયમોમાં મોટા ફેરફાર, હવે દોડના માર્કસ ગણવામાં આવશે નહીં

| Edited By: | Updated on: Feb 07, 2024 | 7:01 PM

આગામી નવી પોલીસ ભરતી નવા નિયમ મુજબ કરવામાં આવશે. દોડના ગુણ ગણવામાં આવશે નહીં, તો પ્રેક્ટિકલ પરીક્ષા પાસ થનાર જ ઓબ્જેક્ટિવ પરીક્ષા આપી શકશે. 100 ગુણની MCQને બદલે હવે 200 ગુણનું ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ લેવાશે. આ માટે પહેલા પ્રેક્ટિલ પછી ફિઝિકલ પરીક્ષા યોજાશે.

રાજ્યના ગૃહ વિભાગે પોલીસ ભરતીને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી નવી પોલીસ ભરતી નવા નિયમ મુજબ કરવામાં આવશે. પોલીસ ભરતીના નવા નિયમોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે મુજબ શારીરિક કસોટી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે.

આ ઉપરાંત સૌથી મોટો ફેરફાર એ છે કે, દોડના ગુણ ગણવામાં આવશે નહીં, તો પ્રેક્ટિકલ પરીક્ષા પાસ થનાર જ ઓબ્જેક્ટિવ પરીક્ષા આપી શકશે. 100 ગુણની MCQને બદલે હવે 200 ગુણનું ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ લેવાશે. આ માટે પહેલા પ્રેક્ટિલ પછી ફિઝિકલ પરીક્ષા યોજાશે. તો આ વખતે વિષયોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આ પણ વાંચો અમદાવાદ વીડિયો : DEO દ્વારા શાળાના બાળકો માટે નવી પહેલ, શહેરની 100 શાળામાં મૂકવામાં આવશે ‘સંવેદના બોક્સ’

 

 

Published on: Feb 07, 2024 06:11 PM