દિવસ દરમિયાન તમારે કેટલો સમય કસરત કરવી જોઈએ?
08 Dec 2024
Credit Image : Getty Images)
તંદુરસ્ત અને ફિટ શરીર માટે નિયમિત કસરત કરવાની સલાહ આપવામાં આવે છે. આનાથી આપણે એક્ટિવ અને ફ્રેશનેસ અનુભવીએ છીએ
હેલ્ધી બોડી
કસરત ન કરતા લોકો કરતા કસરત કરતા લોકો સ્વસ્થ હોય છે. તેથી તેને તમારી લાઈફસ્ટાઈલનો એક ભાગ બનાવો
લાઈફસ્ટાઈલનો એક ભાગ
કેટલાક લોકો દિવસ દરમિયાન ઓછી કસરત કરે છે જ્યારે કેટલાક લોકો વધારે કસરત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારે દિવસમાં કેટલા કલાક કસરત કરવી જોઈએ?
કસરતનો સમય
પુખ્ત વયના લોકોએ દર અઠવાડિયે 150 મિનિટ કસરત કરવી જોઈએ. દરેક વ્યક્તિએ દર અઠવાડિયે ઓછામાં ઓછા 3-4 દિવસ વર્કઆઉટ કરવું જોઈએ
કલાક
દૈનિક કસરત બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. વધુમાં કસરત હૃદય રોગનું જોખમ ઘટાડે છે
બ્લડ સર્ક્યુલેશન
કસરત કરવાથી સ્નાયુઓ મજબૂત બને છે અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. આવી સ્થિતિમાં તમારે દરરોજ કસરત કરવી જોઈએ
મજબુત સ્નાયુઓ
કસરત કરવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. આ ઉપરાંત તમને દરરોજ રાત્રે સા+રી ઊંઘ આવે છે
સારી ઊંઘ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Chin Tapak Dum Dum : ‘ચીન ટપાક ડમ ડમ’ ક્યાંથી આવ્યું? 58 વર્ષ જૂની છે આ લાઈન, જુઓ Video
Rope Jump : એક દિવસમાં કેટલી વાર દોરડા કૂદવા જોઈએ?
વિટામિન B12….સૌથી વધુ મળશે આ શાકાહારી ચીજમાંથી
આ પણ વાંચો
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Kidney
: ક્યાં વિટામીનની ઉણપને લીધે કિડની નબળી થઈ જાય છે, શું તમને આ વિટામીનની ખામી તો નથી ને? –
Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
શું તમે કબજિયાતથી પરેશાન છો? તો આ વસ્તુઓથી દૂર રહો
આ પણ વાંચો