કયા વિટામીનની ઉણપથી કિડની નબળી પડી જાય છે?

05 Dec 2024

Credit Image : Getty Images)

કિડની શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. આ સિવાય તે લોહીને શુદ્ધ રાખવામાં મદદ કરે છે.

કિડની

કિડનીની કામગીરી માટે વિટામિન્સ જરૂરી છે. વિટામિનની ઉણપને કારણે કિડની નબળી પડી શકે છે.

કિડની અને વિટામિન્સ

વિટામિન ડીની ઉણપથી કિડની નબળી પડી શકે છે. આ વિટામિન શરીરમાં કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે, જે કિડની માટે જરૂરી છે.

કયા વિટામિનની ઉણપ

વિટામિન ડીની ઉણપ કિડનીની કામગીરીને અસર કરી શકે છે. આ સિવાય કિડનીમાં પથરી અને કિડનીને નુકસાન થવાની સમસ્યા પણ થઈ શકે છે.

કિડની પર અસર

શરીરમાં વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે દરરોજ 20 થી 25 મિનિટ સૂર્યપ્રકાશ લો. સૂર્યના કિરણોમાં વિટામિન ડી હાજર હોય છે.

કેવી રીતે અટકાવી શકાય

વિટામિન ડીનું લેવલ વધારવા માટે આહારમાં ઇંડા, દૂધ, ચીઝ, સૅલ્મોન માછલી, ટુના માછલી, નારંગી અને મશરૂમ્સનો સમાવેશ કરો.

વિટામિન ડી ફૂડ્સ

વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે તમે ડૉક્ટરની સલાહ લઈને તેની દવા પણ લઈ શકો છો.

વિટામિનની દવા

image

આ પણ વાંચો

chin-tapak-dum-dum-1
diet-tips
woman using jumping rope

આ પણ વાંચો

image

આ પણ વાંચો

a basket of corn
sliced of tangerine fruits
closeup photo of bunch of orange carrots

આ પણ વાંચો