આ સીન માટે આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક

22 એપ્રિલ 2024

Pic credit - Freepik

 ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની' વર્ષ 1996માં સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી.

ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની'

આ મુવીમાં આમિર ખાન અને કરિશ્મા કપૂર લીડ રોલમાં જોવા મળ્યા હતા.

લીડ રોલ

 'રાજા હિન્દુસ્તાની'માં આમિર-કરિશ્માની શાનદાર એક્ટિંગ જોવા મળી હતી. આ સિવાય તેના એક સીનની પણ ખૂબ ચર્ચા થઈ હતી.

ચર્ચામાં આમિર-કરિશ્મા

'રાજા હિન્દુસ્તાની'માં આમિર અને કરિશ્માએ કિસ કરવી પડી હતી. આ સીન શૂટ કરવા માટે 47 રિટેક લેવામાં આવ્યા હતા.

આમિર અને કરિશ્મા

ફિલ્મમાં આમિર અને કરિશ્માએ લગભગ એક મિનિટ સુધી કિસ કરવી પડી હતી. આ ઈન્ટીમેટ સીનને કારણે બંને ખૂબ જ નર્વસ હતા

એક મિનિટ સુધી કિસ...

એવું કહેવાય છે કે 47 રીટેક સાથે આ એક સીનને શૂટ કરવામાં 4 દિવસનો સમય લાગ્યો હતો, ત્યારબાદ એક પરફેક્ટ શોટ મળ્યો હતો.

47 રીટેક

આમિર અને કરિશ્માનો આ સીન ફેબ્રુઆરી મહિનામાં ઉટીના સુંદર પહાડોની વચ્ચે શૂટ કરવામાં આવ્યો હતો.

અહીં થયું હતું શૂટિંગ

6 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે દુનિયાભરમાં લગભગ 76.38 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

ફિલ્મની કમાણી