WhatsAppએ ચેટ ફિલ્ટર ફીચર લોન્ચ કર્યું છે
23 April 2024
Pic credit - Freepik
WhatsApp સ્માર્ટફોન યુઝર્સ માટે એક આવશ્યક એપ બની ગયું છે.
WhatsApp
ભાગ્યે જ કોઈ એવો સ્માર્ટફોન યુઝર હશે જે વોટ્સએપનો ઉપયોગ ન કરતો હોય
ઉપયોગ
WhatsApp થી તમે ટેક્સ્ટ, ઇમેજ, વીડિયો અને ઑડિયો ફાઇલો ઝડપથી મોકલી અને મેળવી શકો છો.
ડોક્યુમેન્ટ્સ
આવી સ્થિતિમાં વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા આ એપ માટે સમયાંતરે નવા ફીચર્સ રજૂ કરતી રહે છે.
મેટા
વોટ્સએપ યુઝર્સની એક ફરિયાદ હતી, જેમાં જો તેઓ કોઈ મેસેજ વાંચી શકતા નથી, તો તેમણે થોડાં સમય પછી તેના માટે સ્ક્રોલ કરવું પડે છે.
યુઝર્સની ફરિયાદ
જો તમને પણ આવી જ કોઈ ફરિયાદ હોય તો અમે તમારા માટે વોટ્સએપના એક નવા ફીચર વિશે માહિતી લઈને આવ્યા છીએ.
વોટ્સએપનું નવું ફીચર
વોટ્સએપના નવા Chat Filter ફીચરમાં યુઝર્સને ત્રણ પ્રકારના સેક્શન All, Unread અને Group આપવામાં આવ્યા છે.
ચેટ ફિલ્ટર
Unread સેક્શનમાં પસંદ કરવા પર, તે મેસેજ ડિસ્પ્લે થશે જેને વાંચ્યા નથી.
Unread સેક્શન
Jaya Kishori Stylish Earrings : ડિઝાઈનર શોપ પરથી નહીં, લોકલ માર્કેટમાંથી ઝુમકા ખરીદે છે જયા કિશોરી
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આ પણ વાંચો