78 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ, તેમની લાઈફસ્ટાઈલનું રુટિન શું છે?
07 Nov 2024
(Credit Souce : social media)
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે. તેમણે અમેરિકામાં યોજાયેલી ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને હરાવ્યા હતા.
ટ્રમ્પ ચૂંટણી જીત્યા
પરંતુ શું તમે જાણો છો કે બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પની લાઈફસ્ટાઈલ કેવી છે?
કેવી છે લાઈફસ્ટાઈલ
તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ 78 વર્ષના થઈ ગયા છે. આ ઉંમરે પણ ટ્રમ્પે ચૂંટણી દરમિયાન ઘણી ચૂંટણી રેલીઓ યોજી હતી.
78 વર્ષના ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પની ફિટનેસ અને ડાયટને લઈને મીડિયામાં ઘણી અટકળો થઈ રહી છે. 2018માં CNNના રિપોર્ટ અનુસાર ટ્રમ્પને ચાલવાનું પસંદ હતું
ફિટનેસ
રિપોર્ટ અનુસાર ટ્રમ્પને ફાસ્ટ ફૂડ ખાવાનું ખૂબ જ પસંદ છે. એટલું જ નહીં, તે દિવસમાં 12 ડાયેટ કોક પી શકે છે
ફાસ્ટ ફૂડ લવર
TOIના રિપોર્ટ અનુસાર ટ્રમ્પ સવારે 6 વાગ્યે ઉઠે છે. જો કે તે તેનો નાસ્તો સ્કિપ કરી દે છે.
વહેલા ઉઠે છે
ટ્રમ્પને વધુ કસરત કરવી પસંદ નથી. NY Times ને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, જે લોકો હંમેશા વર્કઆઉટ કરે છે તેમના ઘૂંટણમાં તકલીફ થાય છે.
કસરત પસંદ નથી
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Chin Tapak Dum Dum : ‘ચીન ટપાક ડમ ડમ’ ક્યાંથી આવ્યું? 58 વર્ષ જૂની છે આ લાઈન, જુઓ Video
Rope Jump : એક દિવસમાં કેટલી વાર દોરડા કૂદવા જોઈએ?
વિટામિન B12….સૌથી વધુ મળશે આ શાકાહારી ચીજમાંથી
આ પણ વાંચો
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે