ચહેરા પર લીંબુ લગાવી શકાય કે નહીં, કોને ન લગાવવું જોઈએ?

04 Nov 2024

(Credit Souce : social media)

ત્વચાની સંભાળ માટે લોકો ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ અને ઘરેલું ઉપચાર અપનાવે છે. જેમ કે ઘણા લોકો ચહેરા અને વાળ પર લીંબુના રસનો ઉપયોગ કરે છે.

ત્વચાની સંભાળ

ઘણા લોકો લીંબુનો રસ સીધો ચહેરા પર લગાવે છે, જ્યારે અન્ય લોકો તેને કોઈ કુદરતી વસ્તુ સાથે ભેળવીને ચહેરા પર લગાવે છે.

લીંબુનો રસ

લીંબુના રસમાં વિટામિન સી હોય છે જે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. પરંતુ આનાથી ચહેરાને નુકસાન પણ થઈ શકે છે.

ચહેરા પર ગ્લો

હેલ્થલાઈન અનુસાર લીંબુ પ્રકૃતિમાં એસિડિક હોય છે. જેના કારણે ત્વચા પર તેનો ઉપયોગ કરવાથી ડ્રાઈનેસ, લાલાશ અને ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

જાણો ગેરફાયદા

 ખાસ કરીને જે લોકો સેન્સિટિવ સ્કિન ધરાવતા હોય તેમણે તેમના ચહેરા પર લીંબુનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે તેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

સેન્સિટિવ સ્કિન 

જો પહેલાથી જ ત્વચા પર પિમ્પલ્સ, ડ્રાયનેસ અને લાલાશ જેવી સમસ્યા હોય તો નિષ્ણાતોની સલાહ પર જ કોઈપણ કુદરતી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ.

પિમ્પલ્સની સમસ્યા

જે લોકોને લીંબુ અથવા એસિડિક પ્રકૃતિની વસ્તુઓથી એલર્જી હોય તેઓએ પણ ચહેરા પર લીંબુનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

એલર્જી

image

આ પણ વાંચો

chin-tapak-dum-dum-1
diet-tips
woman using jumping rope

આ પણ વાંચો

image

આ પણ વાંચો

jaggery-nutrition-for-health
a bowl of red tomatoes
honey in glass on tabel

આ પણ વાંચો