10 October 2024

TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા દુર્ગા પૂજાથી થયો શરૂ, દિલ્હીમાં આ તહેવાર ચાલશે 5 દિવસ

Pic: Getty Images

TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા 9 ઑક્ટોબરથી શરૂ થયો છે. જેનું આયોજન દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં કરવામાં આવ્યુ  છે.

TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા

આ ઉત્સવનું આયોજન પાંચ દિવસ એટલે કે 9 થી લઈને 13મી ઓક્ટોબર સુધી ચાલશે. કાર્યક્રમમાં અનેક દેશોમાંથી 250થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

ક્યાં સુધી ?

TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા ઉત્સાહ અને સાંસ્કૃતિક વિવિધતા અને ઉજવણી માટે જાણીતો છે. તમે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં પાંચ દિવસ તેનો આનંદ માણી શકો છો.

ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આયોજિત

તહેવારમાં ઘણા લાઈવ પરફોર્મન્સ અને યાદગાર મનોરંજક ક્ષણો છે. આમાં તમે વૈશ્વિક લાઈફસ્ટાઈલનો સામનો કરી શકો છો.

મનોરંજનની તકો

9મી ઓક્ટોબરે મહાષષ્ઠીના દિવસે દેવીબોધન અને પંડાલનું ઉદ્ઘાટન 10મી ઓક્ટોબરે મહાસપ્તમીના રોજ નવપત્રિકા પ્રવેશ, ચક્ષુદાન, આરતી અને પુષ્પાંજલિ સાથે પૂજાનું આયોજન.

9મી અને 10મીના કાર્યક્રમો

11મી ઓક્ટોબરે મહાઅષ્ટમીના રોજ સોંધી પૂજા અને આરતી, 12મી ઓક્ટોબરે મહાનવમીના રોજ નવમી પૂજા અને પ્રસાદ વિતરણ અને 13મી ઑક્ટોબરે વિજયાદશમીના રોજ સિંદૂર ખેલા અને દેવીપૂજા સાથે ઉત્સવનું સમાપન થશે.

11મી અને 12મી માટેના કાર્યક્રમો

TV9 નેટવર્કના ન્યૂઝ ડિરેક્ટર હેમંત શર્માએ જણાવ્યું હતું કે દુર્ગા પૂજા શક્તિનો ઉપયોગ કરવાનો તહેવાર છે અને અમે લોકોના કલ્યાણ માટે શક્તિની પૂજા કરીએ છીએ.

TV9ના ન્યૂઝ ડિરેક્ટરે શું કહ્યું?

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો