આ લોકોએ ક્યારેય ન ખાવા જોઈએ અખરોટ, ફાયદાને બદલે થશે નુકસાન
10 Sep 2024
Pic Credit: Getty
અખરોટ એક પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીનનો સોર્સ છે. અખરોટને ડાએટમાં અનેક પ્રકારે સામેલ કરી શકાય છે.
Pic Credit: Getty
પરંતુ અખરોટ ખાવાના ફાયદાની સાથે તેના અનેક ગેરફાયદા પણ છે
Pic Credit: Getty
કેટલાક લોકો માટે અખરોટનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે, આવો જાણીએ ક્યાં લોકોએ અખરોટનું સેવન ટાળવુ જોઈએ
Pic Credit: Getty
કેટલાક લોકોને અખરોટની એલર્જી હોય છે. તેમણે અખરોટ ખાવાનુ ટાળવુ જોઈએ. તેમને ખંજવાળ, સોજા, શ્વાસ લેવામાં તકલિફ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
Pic Credit: Getty
અખરોટમાં કેલરી અને ફેટની માત્રા ઘણી વધુ હોય છે આથી તેનાથી વજન વધી શકે છે. જો તમારે વજન ઓછુ કરવા માટે ડાએટ પર હો તો તમારે અખરોટ ખાવાથી બચવુ જોઈએ.
Pic Credit: Getty
અખરોટમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, જેનુ સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે.
Pic Credit: Getty
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે લોહીને પાતળુ કરવાનુ કામ કરે છે.
Pic Credit: Getty
અખરોટમાં ઓક્સલેટ્સ હોય છે, જે કિડની સ્ટોનના જોખમને વધારે છે. આથી કિડની સંબંધિત સમસ્યા હોય તો અખરોટનું સેવન ઓછુ કરવુ જોઈએ.
Pic Credit: Getty
અખરોટનું વધુ સેવન કરવાથી કેટલાક લોકોને સ્કિન પર રેશિઝની સમસ્યા થઈ શકે છે, જો તમને પણ એવી સમસ્યાઓ હોય તો આપે પણ અખરોટ ન ખાવા જોઈએ.
Pic Credit: Getty
Pic Credit: Getty
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Chin Tapak Dum Dum : ‘ચીન ટપાક ડમ ડમ’ ક્યાંથી આવ્યું? 58 વર્ષ જૂની છે આ લાઈન, જુઓ Video
Rope Jump : એક દિવસમાં કેટલી વાર દોરડા કૂદવા જોઈએ?
વિટામિન B12….સૌથી વધુ મળશે આ શાકાહારી ચીજમાંથી
આ પણ વાંચો
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે