એક દિવસમાં કેટલા કાજુ ખાવા જોઈએ? નિષ્ણાંત પાસેથી જાણો

14 Oct 2024

Pic credit - Freepik

કાજુ એક એવું ડ્રાય ફ્રુટ છે, જે લગભગ દરેકને ફેવરિટ છે. બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને કાજુ ખાવાનું પસંદ હોય છે.

કાજુ છે ફેવરિટ 

તેમાં પ્રોટીન, ફાઈબર, મિનરલ્સ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ, કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

પોષક તત્વો

ડો. નમામી અગ્રવાલ કહે છે કે તમારે દિવસમાં 3-4 કે 5 કાજુથી વધુ ન ખાવા જોઈએ.

નિષ્ણાત અભિપ્રાય

કાજુનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે. કાજુમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે.

પાચન 

કાજુ ખાવાથી હાડકાં મજબૂત બને છે. કાજુમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે.

મજબુત હાડકા

 કાજુનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. તે કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે

બ્લડ પ્રેશર

તેમાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. એનિમિયાના કિસ્સામાં કાજુ ખાવાથી ફાયદો થાય છે.

એનિમિયા

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો