અમદાવાદના 5 સૌથી મોંઘા વિસ્તાર, અમીર લોકોની છે ફર્સ્ટ ચોઈસ

28 Jan 2025

(Credit Image : Getty Images)

અમદાવાદ ગુજરાતનું સૌથી અમીર અને મોંઘુ શહેર છે

અમીર શહેર

અમદાવાદમાં લોજિસ્ટિક કંપનીઓ અને ફાર્મા સહિત અન્ય કંપનીઓ આવેલી છે. 

ફાર્મા કંપનીઓ

આજે અમે તમને અમદાવાદના 5 મોંઘા વિસ્તાર વિશે જણાવીશું

5 મોંઘા વિસ્તાર

અમદાવાદમાં ઘરો ખરીદવા માટે થલતેજની ડિમાન્ડ વધારે છે. આ વિસ્તાર બધા ક્ષેત્રો સાથે જોડાયેલો છે. મોટા-મોટા બિઝનેસ પાર્ક આની બાજુમાં આવેલા છે. 

થલતેજ

SG હાઈવે એટલે કે સરખેજ અને ગાંધીનગરને જોડતો માર્ગ. અહીંયાથી એરપોર્ટ 30 મિનિટ દૂર થાય છે. છેલ્લા 10 વર્ષમાં અહીંયા રહેણાંક અને બિઝનેસ વધુ ડેવલોપ થયું છે.

SG હાઈવે

આ પશ્ચિમ અમદાવાદનો મેઈન રોડ છે. શહેરોના બાકીના ભાગોમાં આ વિસ્તારથી તમે જઈ શકો છો. આ વિસ્તારનો 50 ટકા ભાગ ઉંચી બિલ્ડિંગથી ભરેલો છે.

સાયન્સ સીટી રોડ

આ અમદાવાદમાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. આ વિસ્તાર શહેરમાં ઝડપથી વિકસીત થતો એરિયા છે. આ વિસ્તારમાં મોટી સ્કૂલ, બિઝનેસ પાર્ક તેમજ મોટી હોસ્પિટલો આવેલી છે.

આંબલી-બોપલ રોડ

આ વિસ્તારમાં રહેણાંક તેમજ બિઝનેસ અને માર્કેટ તેમજ મોલ આવેલા છે. આ વિસ્તારથી શહેરના મેઈન વિભાગોમાં જવા માટે કનેક્ટિવિટી સારી છે. મોટી સ્કૂલો અહીંયા આવેલી છે.

પ્રહલાદ નગર