વિશ્વમાં સૌથી સસ્તું સોનું ક્યાં મળે છે?

24 Feb 2025

(Credit Image : Getty Images)

દરેક વ્યક્તિને સોનું ખરીદવું અને પહેરવું ગમે છે

તહેવારોની સિઝનમાં લોકો સોનાની મોટાપાયે ખરીદી કરે છે.

જો તમને સસ્તામાં સોનું મળશે તો તમે ખૂબ ખુશ થશો

ચાલો જાણીએ વિશ્વમાં સૌથી સસ્તું સોનું ક્યાં મળે છે.

વિશ્વમાં સૌથી સસ્તું સોનું ભૂતાનમાં મળે છે

તેનું સૌથી મોટું કારણ એ છે કે અહીં સોનું ટેક્સ ફ્રી છે.

અહીં 10 ગ્રામ સોનાની કિંમત 58000 રૂપિયાની આસપાસ છે

આ સિવાય દુબઈ અને હોંગકોંગમાં સોનું ઘણું સસ્તું છે.