ભીંડાનું શાક ક્યારે ન ખાવું જોઈએ? નિષ્ણાતનો અભિપ્રાય જાણો
26 Sep 2024
(Credit : Getty Images)
લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક ગણાય છે? ભીંડી એક એવું શાક છે જે દરેકને ખાવાનું ગમે છે.
મનપસંદ શાકભાજી
ભીંડામાં વિટામિન, મિનરલ્સ, ફોલેટ અને કેલ્શિયમ સહિત ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે છે.
પોષક તત્વો
ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલ કહે છે કે કેટલીક હેલ્થ કન્ડિશનમાં ભીંડાનું શાક ન ખાવું જોઈએ.
નિષ્ણાતનો અભિપ્રાય
જે લોકોને પેટ ફૂલવું અથવા બ્લોટિંગની સમસ્યા હોય તેમણે ભીંડાનું શાક બિલકુલ ન ખાવું જોઈએ.
પેટનું ફૂલવું
તમને જણાવી દઈએ કે ભીંડામાં હાજર ઓક્સલેટ્સ કિડનીમાં પથરીનું જોખમ વધારી શકે છે. પથરીની સમસ્યામાં ભીંડા ન ખાઓ
કિડની સ્ટોન
આજકાલ લોકોમાં આર્થરાઈટિસની સમસ્યા પણ વધી રહી છે. જો તમે આ વધારે ખાશો તો ઘૂંટણનો દુખાવો વધી શકે છે.
આર્થરાઈટિસ
હાઈ બ્લડપ્રેશરની સ્થિતિમાં પણ ભીંડા ન ખાવા જોઈએ. ભીંડામાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે. આવી સ્થિતિમાં ભીંડા વધુ ન ખાઓ
હાઈ બીપી
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Chin Tapak Dum Dum : ‘ચીન ટપાક ડમ ડમ’ ક્યાંથી આવ્યું? 58 વર્ષ જૂની છે આ લાઈન, જુઓ Video
Rope Jump : એક દિવસમાં કેટલી વાર દોરડા કૂદવા જોઈએ?
વિટામિન B12….સૌથી વધુ મળશે આ શાકાહારી ચીજમાંથી
આ પણ વાંચો