21 Aug 2024

ઘરમાં મોરપીંછ રાખવાના છે ગજબ ફાયદા

(Photo Credit : Unsplash)

મોરપીંછ ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરવામાં આવે છે. તેને મોરપંખ ખૂબ જ પ્રિય છે

મોરપંખ

વાસ્તુ શાસ્ત્રમાં મોરપીંછ નું એક વિશેષ મહત્ત્વ છે. તેનાથી વાસ્તુ દોષ દુર થાય છે

વાસ્તુ ટિપ્સ

ઘરમાં મોરપંખ રાખવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે. એવી માન્યતા છે કે મોરપંખમાં બધા દેવી-દેવતાનો વાસ હોય છે

નેગેટિવ એનર્જી

એક માન્યતા એવી છે કે જો બાળકોનું ધ્યાન ભણવામાં ન લાગતું હોય તો તેના રુમમાં અથવા પુસ્તકમાં મોરપીંછ રાખવું જોઈએ.

એકાગ્રતા

જો ઘરમાં વાસ્તુ દોષ છે તો ઘરમાં બાંસુરીની સાથે મોરપીંછ જરુર રાખો

વાસ્તુ દોષ દૂર

બેડરુમમાં પૂર્વ કે ઉત્તર દિશામાં બે મોરપીંછને એક સાથે રાખવાથી દાંપત્ય જીવન સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે. સંબંધમાં મધુરતા આવે છે.

સંબંધોમાં મધુરતા

આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ પોતાની ઓફિસ કે તિજોરીમાં દક્ષિણ-પૂર્વ દિશામાં મોરપીંછ રાખવું જોઈએ.

આર્થિક સમસ્યા