19 Aug 2024
Curd : શું તમારે ખાટું દહીં જામે છે? આ ટિપ્સ ફોલો કરીને એકદમ મોળું અને ઘાટ્ટું દહીં જમાવો
Pic credit - Freepik
ઘણી વાર વાતાવરણને લીધે દહીં જમાવવામાં થતી ભૂલ, દહીને ખાટું અને પાણીવાળું બનાવે છે
દહીંને ઘાટું અને મોળું બનાવવા માટે અહીં અમે તમને ટિપ્સ આપશું જે તમે ફોલો કરી શકો છો
તમે જ્યારે દહીં જમાવો ત્યારે તેનો સમય ચોક્કસ જોવો જોઈએ, કે તમે ક્યાં સમયે દહીં જમાવો છો
લોકો મોટા ભાગે દહીંને સવારે કે બપોરે જમાવતા હોય છે, તે ટેવ ખોટી છે
દહીં જમાવવા માટે સાંજનો સમય બેસ્ટ છે. જેથી સવાર સુધીમાં દહીં જામી જાય અને તમે તેને ફ્રિઝમાં રાખી શકો છો
જો તમારે પાણી વગરનું ઘટ્ટ દહીં જમાવવું હોય તો માટીના વાસણમાં દહીં જમાવો
જો દહીં બગડી રહ્યું હોય તો તેને રુમના તાપમાન કરતા ઠંડી જગ્યા પર સ્ટોર કરી શકાય છે
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Chin Tapak Dum Dum : ‘ચીન ટપાક ડમ ડમ’ ક્યાંથી આવ્યું? 58 વર્ષ જૂની છે આ લાઈન, જુઓ Video
Rope Jump : એક દિવસમાં કેટલી વાર દોરડા કૂદવા જોઈએ?
વિટામિન B12….સૌથી વધુ મળશે આ શાકાહારી ચીજમાંથી
આ પણ વાંચો
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે