(Credit Image : Getty Images)

20 March 2025

 Aadhaar Card Download કરવાની આ સૌથી સરળ રીત

ક્યારેક આધાર કાર્ડની જરૂરિયાત અચાનક ઉભી થાય છે પણ સમજાતું નથી કે આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું?

આધાર કાર્ડ

આજે અમે તમને જણાવીશું કે તમે ઘરે બેઠા આધાર કાર્ડ કેવી રીતે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો?

ડાઉનલોડ

આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનો એક જ ઓફિશિયલ રસ્તો છે, આ માટે તમારે UIDAI ની ઓફિશિયલ સાઇટની મુલાકાત લેવી પડશે.

ક્યાંથી ડાઉનલોડ કરવુ?

પહેલા https://uidai.gov.in/ પર જાઓ, પછી તમારી પસંદગીની ભાષા પસંદ કરો.

પહેલું સ્ટેપ

ભાષા પસંદ કર્યા પછી માય આધાર વિભાગમાં Get Aadhaar કેટેગરીમાં જાઓ. અહીં તમને ડાઉનલોડ આધાર વિકલ્પ દેખાશે.

બીજું સ્ટેપ

આધાર ડાઉનલોડ કરવા માટે તમને આધાર નંબર, એનરોલમેન્ટ ID નંબર અથવા વર્ચ્યુઅલ ID નંબર પૂછવામાં આવશે. તમે તેમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકો છો.

ત્રીજું સ્ટેપ

ધારો કે તમે આધાર નંબર પસંદ કર્યો છે... આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો અને સેન્ડ OTP પર ક્લિક કરો. OTP તમારા રજિસ્ટર્ડ નંબર પર મોકલવામાં આવશે.

ચોથું સ્ટેપ

OTP દાખલ કર્યા પછી Verify પર ક્લિક કરો. તમારું આધાર કાર્ડ વેરિફાઇ કરતાની સાથે જ ડાઉનલોડ થઈ જશે.

પાંચમું સ્ટેપ

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો