22 Aug 2024

મસુર દાળ ક્યા લોકોએ ન ખાવી જોઈએ?

(Photo Credit : Unsplash)

મસૂર દાળમાં પોટેશિયમ, વિટામિન સી, બી6 આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ડાયેટરી ફાઈબર જેવા ઘણા પોષક તત્વો હોય છે.

મસૂર દાળનું પોષણ

મસૂરની દાળ પોષણની દ્રષ્ટિએ સમૃદ્ધ છે, પરંતુ તે કેટલાક લોકોને નુકસાન પહોંચાડી શકે છે. જાણો કઇ હેલ્થ પ્રોબ્લેમમાં મસૂરની દાળ ન ખાવી જોઇએ

કેટલાક લોકોને નુકસાન 

જે લોકોને વધારે યુરિક એસિડની સમસ્યા હોય તેમણે દાળનું સેવન ટાળવું જોઈએ, કારણ કે તેમાં પ્યુરિન હોય છે.

યુરિક એસિડ 

જે લોકોને કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે પણ દાળનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કારણ કે આવા લોકોને ઓક્સાલેટનું ઓછું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

કિડની સંબંધિત સમસ્યાઓ

જે લોકોને વારંવાર ગેસની સમસ્યા રહેતી હોય તેમણે દાળ ન ખાવી જોઈએ. તેનાથી પેટનું ફૂલવું અને ખેંચાણની સમસ્યા વધી શકે છે.

ગેસ હોય તો ન ખાઓઃ

સામાન્ય રીતે મસૂર દાળમાં કોઈ નુકસાન નથી, પરંતુ જો કેટલાક લોકોને તેનાથી એલર્જી હોય તો તેમણે પણ આ દાળનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

એલર્જી થઈ શકે છે

મસૂરનું સેવન કરવાથી હાડકાં અને માંસપેશીઓને ફાયદો થાય છે અને તે આંખોને સ્વસ્થ રાખવા, કાકડા વગેરેમાં પણ ફાયદાકારક છે.

ફાયદા પણ છે

image

આ પણ વાંચો

chin-tapak-dum-dum-1
diet-tips
woman using jumping rope

આ પણ વાંચો

image

આ પણ વાંચો

milk in clear drinking glass with green leaves and white cream
morpich
cropped-aadhar-captcha-1

આ પણ વાંચો