તમારા ઘરે શું છે, વોશરુમ, બાથરુમ કે ટોયલેટ?
28 Dec 2024
Credit: getty Image
વોશરુમ, બાથરુમ અને ટોયલેટ જેવા શબ્દોનો ઉપયોગ આપણે રોજીંદા જીવનમાં કરીએ છીએ.
તેમજ આ અલગ-અલગ શબ્દો એક જ જગ્યા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. શું તમે જાણો છો તેની પાછળનું રહસ્ય?
તમને જાણીને નવાઈ લાગશે પણ આ 3 શબ્દો વિશે ઘણા ભણેલા-ગણેલા લોકો પણ આના વિશે તફાવત નથી બતાવી શકતા.
તમારે જાણવું જરુરી છે કે કઈ જગ્યાને વોશરુમ, કઈ જગ્યાને બાથરુમ, કઈ જગ્યાને ટોયલેટ કહેવામાં આવે છે.
બાથરુમ બહુ જ સામાન્ય શબ્દ છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ઘરોમાં એવી જગ્યાએ થાય છે કે જ્યાં નહાવાની પણ સુવિધા હોય અને સાથે-સાથે ટોયલેટ સીટ પણ હોય છે.
પરંતુ તે જરુરી નથી કે બાથરુમની સાથે ટોયલેટ સીટ પણ હોય, ઘણા લોકો તેને અલગ-અલગ પણ રાખે છે.
વોશરુમ એ જગ્યા છે જ્યાં ટોયલેટ સીટની સાથે સિંક પણ રાખવામાં આવી હોય. પણ અહીંયા નહાવાની અને કપડાં ચેન્જ કરવાની સુવિધાઓ નથી હોતી.
ટોયલેટ એને કહેવામાં આવે છે કે જ્યાં માત્ર ટોયલેટ જ હોય અને ત્યાં હેન્ડ વોશ માટે પણ સુવિધા નથી હોતી.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Chin Tapak Dum Dum : ‘ચીન ટપાક ડમ ડમ’ ક્યાંથી આવ્યું? 58 વર્ષ જૂની છે આ લાઈન, જુઓ Video
Rope Jump : એક દિવસમાં કેટલી વાર દોરડા કૂદવા જોઈએ?
વિટામિન B12….સૌથી વધુ મળશે આ શાકાહારી ચીજમાંથી
આ પણ વાંચો
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
B12નો ડબલ ડોઝ! આ રીતે બાજરીના ચીલા ખાવાથી વધશે વિટામિન B12
Vastu Tips : તમે આ નકામી વસ્તુઓ સાચવી તો નથી રાખી ને? નવા વર્ષ પહેલા તેને દૂર કરો
Ideal age gap Marriage : પતિ-પત્ની વચ્ચે ઉંમરનો કેટલો તફાવત હોવો જોઈએ? –
આ પણ વાંચો