22 Aug 2024

યોગાસનો કરીને યુરિક એસિડને કંટ્રોલ કરી શકશો

(Photo Credit : Unsplash)

શરીરમાં યુરિક એસિડની સમસ્યા આજકાલ સામાન્ય વાત બની ગઈ છે

ખાવા-પીવામાં પ્યુરિનની વધારે માત્રા થઈ જાય તો પણ આ સમસ્યા વધી જાય છે

કેટલાક લોકો યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે દવા પણ લેતા હોય છે

તો ઘણા લોકો યુરિક એસિડથી છુટકારો મેળવવા માટે ઘરેલુ નુસખા અને યોગનો સહારો લે છે

અહીં આપેલા યોગાસનો ટ્રાય કરીને તમે પણ યુરિક એસિડથી છુટકારો મેળવી શકો છો

ગોમુખાસન કરીને તમે યુરિક એસિડને સરળતાથી કંટ્રોલ કરી શકો છો

તાડાસન રોજ કરવાથી આ સમસ્યામાંથી છુટી શકાય છે

ધનુરાસનથી તમે યુરિક એસિડ તો કંટ્રોલ કરી શકો છો સાથે હાડકાં પણ લચિલા બને છે

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો