26 Aug 2024
1 કલાક ચાલવા કરતાં આ 10 મિનિટની કસરત વધુ ફાયદાકારક છે
Pic credit - Freepik
શરીરને રોગોથી બચાવવા માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો દરરોજ ચાલવાની ભલામણ કરે છે. તેનાથી શરીરને ઘણો ફાયદો થાય છે
ચાલવું
ચાલવું એ હળવી કસરત છે. દરેક જણ, બાળકોથી લઈને પુખ્ત વયના લોકો તે સરળતાથી કરી શકે છે
હળવી કસરત
પરંતુ શું તમે જાણો છો કે એક કલાક ચાલવા કરતાં 10 મિનિટનું સ્પોટ જોગિંગ વધુ ફાયદાકારક છે. ચાલો તેના વિશે જાણીએ
સ્પોટ જોગિંગ
વાસ્તવમાં સ્પોટ જોગિંગ એ હાઈ ઈન્ટેસિટી વાળી કસરત છે. આમાં તમારે એક જગ્યાએ દોડવાનું છે
સ્પોટ જોગિંગ શું છે
આ કસરત ઝડપથી કેલરી બર્ન કરે છે. આ વજન ઘટાડવાનું સરળ બનાવે છે
કેલરી બર્ન કરો
સ્પોટ જોગિંગ કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આનાથી હૃદયના ધબકારા ઝડપથી સુધરે છે.
હૃદય માટે
તમને જણાવી દઈએ કે સ્પોટ જોગિંગથી એન્ડોર્ફિન હોર્મોન રિલિઝ થાય છે. તેનાથી મૂડ સુધરે છે અને તણાવ પણ ઓછો થાય છે.
તણાવથી બચો
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Chin Tapak Dum Dum : ‘ચીન ટપાક ડમ ડમ’ ક્યાંથી આવ્યું? 58 વર્ષ જૂની છે આ લાઈન, જુઓ Video
Rope Jump : એક દિવસમાં કેટલી વાર દોરડા કૂદવા જોઈએ?
વિટામિન B12….સૌથી વધુ મળશે આ શાકાહારી ચીજમાંથી
આ પણ વાંચો