(Credit Image : instagram)

19   : September

ફેમસ આસામી સિંગર ઝુબીન ગર્ગનું નિધન થયું

(Credit Image : instagram)

ઝુબીન ગર્ગના પિતા મોહિની બોરઠાકુર મેજિસ્ટ્રેટ હતા

પિતા

(Credit Image : instagram)

ઝુબીનનો જન્મ 18 નવેમ્બર,1972ના રોજ મેઘાલયમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

ઝુબીન ગર્ગની માતા સ્વ. ઇલી બોરઠાકુર પણ સિંગર હતી

માતા

(Credit Image : instagram)

ઝુબીન ગર્ગને 2 બહેનો હતી, જેમાંથી એકનું નિધન થયું છે

બહેન

(Credit Image : instagram)

ઝુબીન ગર્ગનું નિધન 19 સપ્ટેમ્બર 2025ના રોજ સિંગાપોરમાં થયું છે

નિધન

(Credit Image : instagram)

 આસામી ઉપરાંત, ઝુબીને બંગાળી, હિન્દી, અંગ્રેજી, સહિત લગભગ 60 ભાષાઓમાં ગીત ગાયા છે

ગીત

(Credit Image : instagram)

ઝુબીન ગર્ગે 4 ફેબ્રુઆરી 2002ના રોજ  ફેશન ડિઝાઇનર ગરિમા સૈકિયા સાથે લગ્ન કર્યા હતા

પત્ની

(Credit Image : instagram)

ઝુબીન ગર્ગને એક બાળક છે, જેનું નામ ગૌતમ ગર્ગ છે

બાળક