(Credit Image : instagram)

04 :August 

ફિલ્મો સાથે જોડાયેલ છે કાજોલનો પરિવાર

(Credit Image : instagram)

કાજોલ આજે બોલિવુડ ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે 

બોલિવુડમાં જાણીતું નામ

(Credit Image : instagram)

કાજોલની માતા તનુજાએ પણ ઉદ્યોગમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે 

માતા

(Credit Image : instagram)

કાજોલનો જન્મ 5 ઓગસ્ટ 1974ના રોજ મુંબઈમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

કાજોલની માતા તનુજા એક અભિનેત્રી છે

માતા અભિનેત્રી

(Credit Image : instagram)

કાજોલના પિતા શોમુ મુખર્જી એક ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા હતા

પિતા દિર્ગદર્શક

(Credit Image : instagram)

કાજોલની નાની બહેન તનિષા પણ એક અભિનેત્રી છે

બહેન અભિનેત્રી

(Credit Image : instagram)

કાજોલની પિતરાઈ બહેન રાની મુખર્જી છે

પિતરાઈ બહેન

(Credit Image : instagram)

કાજોલ અને અજયે 24ફેબ્રુઆરી 1999ના રોજ લગ્ન કર્યા

લગ્ન

(Credit Image : instagram)

કાજોલ દેવગન 2 બાળકોની માતા છે

2 બાળકો