(Credit Image : instagram)

08 :August 

તૃપ્તિ ડિમરીનો જન્મ 23 ફેબ્રુઆરી 1994 ના રોજ ઉત્તરાખંડમાં થયો હતો

(Credit Image : instagram)

તૃપ્તિ ડિમરીના પિતાનું નામ દિનેશ ડિમરી છે

પિતા

(Credit Image : instagram)

તૃપ્તિ ડિમરીની માતાનું નામ મીનાક્ષી ડિમરી છે

માતા

(Credit Image : instagram)

તૃપ્તિ ડિમરીનો પરિવાર મૂળ ઉત્તરાખંડના ગઢવાલ પ્રદેશનો છે

પરિવાર

(Credit Image : instagram)

તૃપ્તિ ડિમરીનું બાળપણ દિલ્હીમાં વિત્યું કારણ કે તેના પિતા એર ઇન્ડિયામાં કામ કરતા હતા

બાળપણ દિલ્હીમાં

(Credit Image : instagram)

તૃપ્તિએ પોતાનું શાળાકીય શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી મેળવ્યું છે

શિક્ષણ

(Credit Image : instagram)

તૃપ્તિએ મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે

સ્નાતકની ડિગ્રી

(Credit Image : instagram)

તૃપ્તિ ડિમરીએ 2017 માં ફિલ્મ "પોસ્ટર બોયઝ" થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો 

બોલિવુડ ડેબ્યુ

(Credit Image : instagram)

તૃપ્તિ ડિમરી એનિમલ ફિલ્મથી ફેમસ થઈ છે

એનિમલ ફિલ્મ

(Credit Image : instagram)

તૃપ્તિ ડિમરી હવે નેશનલ ક્રેશ બની ગઈ છે

નેશનલ ક્રશ