(Credit Image : instagram)

07 :August 

આદિત્ય નારાયણનો પરિવાર જુઓ

(Credit Image : instagram)

આદિત્ય નારાયણ ઝાનો જન્મ 6 ઓગસ્ટ 1987ના રોજ થયો છે

જન્મ

(Credit Image : instagram)

આદિત્ય નારાયણ સિંગર, અભિનેતા અને ટેલિવિઝન હોસ્ટ છે 

બોલિવુડ સિંગર

(Credit Image : instagram)

આદિત્ય નારાયણ સિંગર ઉદિત નારાયણ અને દીપા નારાયણનો પુત્ર છે

દીકરો

(Credit Image : instagram)

આદિત્ય નારાયણના લગ્ન શ્વેતા અગ્રવાલ સાથે થયા છે

લગ્ન

(Credit Image : instagram)

આદિત્ય નારાયણને ત્વિષા નારાયણ ઝા નામની પુત્રી છે

દીકરી

(Credit Image : instagram)

આદિત્ય નારાયણ એક દીકરીનો પિતા છે

દીકરી

(Credit Image : instagram)

આદિત્ય નારાયણે 100 થી વધુ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે

ગીતો

(Credit Image : instagram)

આદિત્ય નારાયણે ચાર વર્ષની નાની ઉંમરે પહેલીવાર ગીત ગાયું હતું

પહેલું ગીત

(Credit Image : instagram)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આદિત્ય નારાયણની વાર્ષિક આવક લગભગ 1 કરોડ રૂપિયા છે 

આવક