(Credit Image : instagram)

07 :August 

દિવ્યાંકા ત્રિપાઠીનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ ભોપાલમાં થયો હતો

(Credit Image : instagram)

દિવ્યાંકાના પિતાનું નામ નરેન્દ્ર ત્રિપાઠી છે

પિતા

(Credit Image : instagram)

માતા નીલમ ત્રિપાઠી હાઉસ વાઈફ છે

માતા

(Credit Image : instagram)

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાને ટીવી ઇન્ડસ્ટ્રીના એક ક્યૂટ કપલ તરીકે  જાણીતા છે

ફેમસ કપલ

(Credit Image : instagram)

 દિવ્યાંકાએ 8 જુલાઈ 2016ના રોજ વિવેક દહિયા સાથે લગ્ન કર્યા હતા

લગ્ન

(Credit Image : instagram)

દિવ્યાંકા ત્રિપાઠી ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી ફેમસ અભિનેત્રી છે

ફેમસ અભિનેત્રી

(Credit Image : instagram)

દુલ્હન બની ઘરે ઘરે ફેમસ થઈ હતી દિવ્યાંકા ત્રિપાઠી

દુલ્હન સિરીયલ

(Credit Image : instagram)

 દિવ્યાંકા ભોપાલની રહેવાસી છે

ભોપાલની રહેવાસી

(Credit Image : instagram)

દિવ્યાંકા ત્રિપાઠીએ ભોપાલની કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું

અભ્યાસ