પવિત્ર રિશ્તામાં વિનોદ કરંજકરની ભૂમિકા ભજવીને ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી

29  : june

પરાગ ત્યાગીએ ટેલિવિઝન ઉપરાંત બોલિવુડ અને તેલુગુ બંને ફિલ્મોમાં અભિનય કર્યો છે

29  : june

પરાગ ત્યાગીનો જન્મ 27 નવેમ્બર 1975ના રોજ ઉત્તરપ્રદેશમાં થયો છે

29  : june

પરાગ ત્યાગી ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા છે

પરાગ ત્યાગીએ અભિનેત્રી શેફાલી જરીવાલા સાથે લગ્ન કર્યા હતા

અભિનેત્રી શેફાલી જરીવાલાનું 28 જૂનના રોજ નિધન થયું છે

શેફાલી અને પરાગે ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે' માં સાથે ભાગ લીધો હતો

ચાહકોને શેફાલી અને પરાગને જોડી ખુબ જ પસંદ હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરાગ ત્યાગીની કુલ સંપત્તિ 11 કરોડ રૂપિયા છે 

પરાગ ત્યાગી અને શેફાલી જરીવાલા પહેલીવાર મિત્રની ડિનર પાર્ટીમાં મળ્યા હતા