(Credit Image : instagram)

28 : August 

ઝીશાન કાદરીનો જન્મ 1983માં વાસેપુરમાં થયો હતો

(Credit Image : instagram)

ઝીશાન કાદરી સિવિલ એન્જિનિયર સૈયદ ઇમરાન કાદરીનો નાનો પુત્ર છે

નાનો પુત્ર

(Credit Image : instagram)

ઝીશાન કાદરીને 2 મોટી બહેનો છે

2 બહેનો

(Credit Image : instagram)

ઝીશાન કાદરીનું શિક્ષણ ધનબાદમાં થયું હતું

શિક્ષણ

(Credit Image : instagram)

ઝીશાન કાદરી  લેખક, અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા છે

અભિનેતા

(Credit Image : instagram)

ઝીશાન કાદરીએ 'બિગ બોસ 19'નો સ્પર્ધક છે

બિગ બોસ 19

(Credit Image : instagram)

ઝીશાન કાદરીએ બોલિવૂડ  ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર માટે સ્ટોરી લખી હતી

બોલિવુડ ફિલ્મ

(Credit Image : instagram)

ઝીશાન કાદરીએ ગેંગ્સ ઓફ વાસેપુર પાર્ટ 2માં પણ અભિનય કર્યો છે

 ગેંગ્સ ઓફ વાસેપુર

(Credit Image : instagram)

ઝીશાન કાદરીએ ફિલ્મ મેરુથિયા ગેંગસ્ટર્સનું દિગ્દર્શન અને નિર્માણ કર્યું છે

 ગેંગ્સ ઓફ વાસેપુર

(Credit Image : instagram)

ઝીશાન કાદરીએ કોલ સેન્ટરમાં પણ કામ કર્યું છે

કોલ સેન્ટરમાં કામ કર્યું