(Credit Image : instagram)

16   : September

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પરિવાર વિશે જાણો

(Credit Image : instagram)

યુવરાજ સિંહની પત્નીનું નામ હેઝલ કીચ છે

પત્ની

(Credit Image : instagram)

યુવરાજ સિંહ બે બાળકોનો પિતા છે

2 બાળકો

(Credit Image : instagram)

એક પુત્ર ઓરિયન અને એક પુત્રી ઓરા છે

દીકરો-દીકરી

(Credit Image : instagram)

યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ ભૂતપૂર્વ ક્રિકેટર અને અભિનેતા છે

પિતા

(Credit Image : instagram)

યુવરાજ સિંહની માતા શબનમ સિંહ છે

માતા

(Credit Image : instagram)

 યુવરાજનો એક ભાઈ જોરાવર સિંહ છે

ભાઈ

(Credit Image : instagram)

યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહના બીજા લગ્ન નીના બુંદેલ સાથે થયા હતા 

પિતાના બીજા લગ્ન

(Credit Image : instagram)

વિક્ટર યુવરાજ અને જોરાવરનો સાવકો ભાઈ છે

સાવકો ભાઈ

(Credit Image : instagram)

યુવરાજ સિંહની બહેન અમરજોત કૌર ટેનિસ ખેલાડી છે

બહેન