(Credit Image : instagram)

30  : September

 યશસ્વી જયસ્વાલનો જન્મ 28 ડિસેમ્બર 2001ના રોજ થયો હતો

(Credit Image : instagram)

યશસ્વી જયસ્વાલ ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન છે

યશસ્વી જયસ્વાલ  

(Credit Image : instagram)

યશસ્વી જયસ્વાલના પિતા ભૂપેન્દ્ર જયસ્વાલ છે

પિતા

(Credit Image : instagram)

યશસ્વી જયસ્વાલની માતા કંચન જયસ્વાલ છે

માતા

(Credit Image : instagram)

યશસ્વી ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે

4 ભાઈ-બહેન

(Credit Image : instagram)

યશસ્વી જયસ્વાલનો મોટા ભાઈ તેજસ્વી જયસ્વાલ છે

મોટો ભાઈ

(Credit Image : instagram)

યશસ્વી જયસ્વાલની બે મોટી બહેનો છે

2 બહેનો

(Credit Image : instagram)

 યશસ્વીએ મુંબઈમાં ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે

 યશસ્વી 

(Credit Image : instagram)

યશસ્વી જયસ્વાલે U19 વર્લ્ડ કપ 2020માં 400 રન બનાવ્યા હતા

 U19 વર્લ્ડ કપ  

(Credit Image : instagram)

યશસ્વી જયસ્વાલનો જર્સી નંબર 64 છે અને તેમની કુલ સંપત્તિ 30 કરોડ રૂપિયા છે

નેટવર્થ