(Credit Image : instagram)

29  : September

તિલક વર્માનો જન્મ 8 નવેમ્બર 2002ના રોજ હૈદરાબાદમાં એક તેલુગુ પરિવારમાં થયો હતો

(Credit Image : instagram)

એશિયા કપ 2025ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીતનો હીરો યુવા બેટ્સમેન તિલક વર્મા હતો

એશિયા કપ 2025

(Credit Image : instagram)

 તિલક વર્માએ પાકિસ્તાન સામે યાદગાર ઇનિંગ રમીને ટીમને જીત અપાવી

તિલક વર્મા

(Credit Image : instagram)

 તિલક વર્માએ એશિયા કપની ફાઈનલમાં અડધી સદી ફટકારી

અડધી સદી

(Credit Image : instagram)

 તિલક વર્માના પિતા નંબુદિરી નાગરાજુ, એક ઇલેક્ટ્રિશિયન હતા

પિતા

(Credit Image : instagram)

 તિલક વર્માની માતા ગાયત્રી દેવી, એક ગૃહિણી છે

માતા

(Credit Image : instagram)

 તિલક વર્માને એક મોટો ભાઈ તરુણ વર્મા છે

ભાઈ

(Credit Image : instagram)

 તિલક વર્માને નાની ઉંમરે જ ક્રિકેટમાં રસ હતો  

ક્રિકેટ

(Credit Image : instagram)

તિલક વર્માએ ટી20માં ડેબ્યૂ વર્ષ 2023માં કર્યું હતુ

ડેબ્યુ

(Credit Image : instagram)

તિલક વર્માએ 15 સપ્ટેમ્બર, 2023ના રોજ વનડે ડેબ્યૂ કર્યું હતુ

વન ડે ડેબ્યુ