(Credit Image : instagram)

28  : September

મિથુન મનહાસ BCCIના નવા અધ્યક્ષ છે

(Credit Image : instagram)

 28 સપ્ટેમ્બર, 2025થી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે

મિથુન મનહાસ

(Credit Image : instagram)

મિથુન મનહાસના પરિવાર વિશે જાણો

પરિવાર

(Credit Image : instagram)

મિથુન મનહાસનો જન્મ 12 ઓક્ટોબર 1979ના રોજ જમ્મુમાં થયો હતો

મિથુન મનહાસનો જન્મ  

(Credit Image : instagram)

મિથુન મનહાસ આરઆરએલ સ્કૂલ અને પ્રેઝન્ટેશન કોન્વેન્ટ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો

અભ્યાસ

(Credit Image : instagram)

ત્યારબાદ મહાવીર જૈન ઉચ્ચ માધ્યમિક શાળામાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યું હતું

શાળા

(Credit Image : instagram)

મિથુન મનહાસ જમ્મુની સરકારી ઘની મેમોરિયલ સાયન્સ કોલેજમાંથી સ્નાતક થયા

કોલેજ

(Credit Image : instagram)

 મનહાસ બાળપણથી જ રમતગમતમાં સક્રિય હતા

મતગમત

(Credit Image : instagram)

મિથુન મનહાસની પત્નીનું નામ દિવ્યા મનહાસ છે

પત્ની

(Credit Image : instagram)

મિથુન મનહાસનું આઈપીએલમાં પણ સારું પ્રદર્શન રહ્યું છે

આઈપીએલ