(Credit Image : instagram)

29  : September

શિવમ દુબેના પરિવાર વિશે જાણો

(Credit Image : instagram)

શિવમ દુબેનો જન્મ 26 જૂન 1993ના રોજ મુંબઈમાં થયો છે

શિવમ દુબે

(Credit Image : instagram)

શિવમ દુબેના પિતા રાજેશ દુબે છે 

પિતા

(Credit Image : instagram)

 શિવમની માતાનું નામ માધુરી દુબે છે, જે ગૃહિણી છે

માતા

(Credit Image : instagram)

શિવમ દુબેની એક બહેન છે, જેનું નામ પૂજા દુબે છે

બહેન

(Credit Image : instagram)

શિવમ દુબેની પત્નીનું નામ અંજુમ ખાન છે

પત્ની

(Credit Image : instagram)

શિવમ દુબેએ 2021માં અંજુમ સાથે લગ્ન કર્યા

અંજુમ

(Credit Image : instagram)

શિવમ દુબે બે બાળકોનો પિતા છે

બાળકો

(Credit Image : instagram)

શિવમ દુબેએ 2019માં ટીમ ઈન્ડિયા માટે T20 અને ODIમાં ડેબ્યૂ કર્યું હતું

ડેબ્યુ

(Credit Image : instagram)

 ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા તેને IPL 2025 માટે 12 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો

આઈપીએલ