(Credit Image : instagram)

29  : September

સંજુ સેમસનનો જન્મ 11 નવેમ્બર 1994ના રોજ કેરળમાં થયો છે

(Credit Image : instagram)

સંજુ સેમસનના પિતા સેમસન વિશ્વનાથ છે 

પિતા

(Credit Image : instagram)

સંજુના પિતા સેમસન વિશ્વનાથ દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ હતા

 પિતા કોન્સ્ટેબલ 

(Credit Image : instagram)

સંજુ સેમસનની માતાનું નામ લીજી વિશ્વનાથ છે

માતા

(Credit Image : instagram)

સંજુ સેમસનનો મોટો ભાઈ સેલી સેમસન એક વકીલ છે

ભાઈ

(Credit Image : instagram)

સંજુ સેમસનને દિલ્હીમાં અભ્યાસ કર્યો છે

અભ્યાસ

(Credit Image : instagram)

સંજુ સેમસનની પત્નીનું નામ ચારુલતા રમેશ છે

પત્ની

(Credit Image : instagram)

સંજુ સેમસન અને ચારુલતા કોલેજના દિવસોમાં એકબીજાને ડેટ કરતા હતા

લવ સ્ટોરી

(Credit Image : instagram)

સંજુ સેમસન અને ચારુલતાએ 2018માં લગ્ન કર્યા

લગ્ન

(Credit Image : instagram)

સેમસન અંગ્રેજી સાહિત્યમાં બી.એ. ડિગ્રી મેળવી છે

એજ્યુકેશન