27 august 2024

સામે વાળાને ખબર પડ્યા વગર કેવી રીતે વાંચશો વોટ્સએપ મેસેજ ? જાણો આ ટ્રિક

Pic credit - Socialmedia

આજે સમગ્ર વિશ્વમાં લાખો લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. તેની શરૂઆતથી જ તેને ઘણી લોકપ્રિયતા મળી છે.

Pic credit - Socialmedia

ઇન્સ્ટન્ટ મેસેજિંગની સુવિધા આપતી આ એપથી લોકોના ઘણા કામ આસાન થયા છે. 

Pic credit - Socialmedia

આવી સ્થિતિમાં, ઘણી વખત લોકો સામે વાળી વ્યક્તિને ખબર પડ્યા વગર અને બ્લુ ટિક વગર WhatsApp મેસેજ વાંચવા માંગે છે

Pic credit - Socialmedia

આનો અર્થ એ છે કે તેઓ નથી ઈચ્છતા કે સામેની વ્યક્તિને ખબર પડે કે તેમણે તે મેસેજ જોઈ લીધો છે

Pic credit - Socialmedia

કારણ કે મેસેજ જોતાની સાથે જ તેના પર બ્લુ ટિક દેખાય છે, જે માહિતી આપે છે કે મેસેજ વાંચવામાં આવ્યો છે. ત્યારે બસ આટલુ કરો

Pic credit - Socialmedia

તેની માટેની સૌથી સરળ ટ્રીક છે પહેલા તમે વોટ્સપરના કોર્નર પર આપેલા ત્રણ ટપકા પર ક્લિક કરો

Pic credit - Socialmedia

ત્યાર બાદ સેટિંગ્સમાં જાવ ત્યાંથી પ્રાઈવસી પર ક્લિક કરો 

Pic credit - Socialmedia

અહીં તમને એક ઓપ્શન દેખાશે Read Receipts નામનું જે ચાલુ હશે તેને બંધ કરી દો 

Pic credit - Socialmedia

બસ આટલું કરીને તમે જોઈ શકશો કે કોઈનો મેસેજ તમે જોઈ પણ લેશો તો તેમને બ્લુ ટીક નહીં બતાવે

Pic credit - Socialmedia