બપોરે શા માટે ન સૂવું જોઈએ

4 Oct. 2024

એવા ઘણા લોકો હોય છે જેમને બપોરે જમ્યા બાદ 2-3 કલાક  સૂવું ગમે છે. 

પરંતુ હેલ્થ એક્સપર્ટનું  માનીએ તો બપોરની ઊંઘ સ્વાસ્થ્ય માટે સારી નથી.

મોટાભાગના લોકો બપોરે ભરપેટ ભોજન કર્યા બાદ સૂઈ જાય છે.

તેનાથી જમવાનું પચતું નથી અને આપને પેટ સંબંધિત સમસ્યાઓ કબજિયાત, ગેસ, અપચો જેવી સમસ્યા થાય છે. 

આથી બપોરે જમ્યા બાદ બિલકુલ સૂવું ન જોઈએ.

બેશક તમે બપોરે જમ્યા બાદ પાવર નેપ  લઈ શકો છો. તેનાથી તમે તાજગી અનુભવશો.

પરંતુ બપોરે સૂવાથી ડાયાબિટીસ, મેદસ્વીતા, વજન વધવુ અને કોલેસ્ટ્રોલની સમસ્યા પણ થઈ શકે છે. 

જો તમે બપોરે સૂવો છો તો તમે આળસુ બની જશો. 

આ પણ વાંચો

chin-tapak-dum-dum-1
woman using jumping rope

આ પણ વાંચો

આ પણ વાંચો

person holding cracked coconut
close-up photography of sliced okra

આ પણ વાંચો