એવો ક્યો દેશ છે જ્યાં સૌથી વધુ ડિવોર્સ થાય છે ?

13 JULY 2024

છૂટાછેડા વિશ્વના ઘણા ભાગોમાં થાય છે, પરંતુ વિશ્વમાં એક શહેર છે જેને ડિવોર્સ સિટી કહેવામાં આવે છે.

ડિવોર્સનું પ્રમાણ વધ્યુ

આફ્રિકન દેશ નાઈજીરીયાનું એક શહેર ડિવોર્સ સિટી તરીકે ઓળખાય છે.

ડિવોર્સ સિટી

આ શહેરનું નામ કાનો છે. કાનો નાઇજીરીયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.

કયો દેશ ડિવોર્સ સિટી ?

આ શહેરમાં દર મહિને 100 થી વધુ છૂટાછેડા થાય છે. 2022માં થયેલા એક સર્વે મુજબ આ શહેરમાં 32 ટકા લોકોના લગ્નના 6 મહિનામાં જ ડિવોર્સ થઈ ગયા હતા.

કેટલા ડિવોર્સ થાય છે?

આ ઉપરાંત, સર્વેમાં અન્ય એક ઘટસ્ફોટ થયો હતો કે 20 થી 25 વર્ષની વયના કેટલાક લોકોએ ત્રણ વખત લગ્ન કર્યા અને તેમના ડિવોર્સ થઈ ગયા છે. 

સર્વેમાં થયો ખૂલાસો

કાનોમાં મુસ્લિમોની વસ્તી વધુ છે. જેના કારણે મુસ્લિમ લીડર ગૃપ કપલને તલાકથી બચવાની સલાહ આપે છે. 

કાનોમાં મુસ્લિમોની વસ્તી વધુ

કાનોમાં વધતા છૂટાછેડાનું કારણ નાની ઉંમરે લગ્ન પણ છે. આ શહેરમાં લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા જ થઈ જાય છે.

 ડિવોર્સ રેટ વધવાનું કારણ

બીજું કારણ એ છે કે ઇસ્લામમાં તલાક દેવા સરળ છે, જે છૂટાછેડાના વધતા આંકડાનું એક કારણ બનીને પણ સામે આવી રહ્યુ છે. 

ઈસ્લામમાં તલાક દેવા સરળ

કાનોમાં છોકરા-છોકરીઓને એકબીજાને મળવાની એટલી સ્વતંત્રતા નથી હોતી, આ જ કારણે કપલ લગ્ન પહેલા એકબીજાને ઓળખતા નથી અને લગ્ન પછી સંબંધોમાં મુશ્કેલીઓ આવે છે.

સંબંધોમાં આવે છે મુશ્કેલીઓ