23.6.2024

ફળને તૈયાર થતાં લાગે છે 6 વર્ષ, પછી તાકાત આપે છે બાહુબલી જેવી

Pic - Social Media 

ફણસમાં મોટી માત્રામાં ફાઈબર હોવાથી તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે

ફણસનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે

પેટ સબંધિત બીમારીમાં પણ ફણસનું સેવન ફાયદાકારક છે.

જેકફ્રૂટમાં ઘણા પ્રકારના ફાયટોન્યુટ્રિઅન્ટ્સ હોય છે.

ફણસનું સેવન કરવાથી લોહીમાં સુગર લેવલને વધતુ અટકાવવામાં મદદ કરે છે.

જેકફ્રૂટમાં એન્ટીઓક્સીડેન્ટ અને  વિટામિન સી હોવાથી તેનું તે ત્વચા માટે લાભકારક છે.

ફણસનું સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારી થવાની શક્યતા ઘટાડે છે.

 (નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)