12 july 2024

વરસાદની ઋતુમાં મકાઈ ખાવાથી થાય છે આ 6 મોટા ફાયદા

Pic credit - Socialmedia

વરસાદની ઋતુ આમ તો બહારનો ખોરાક ટાળવાનું કહેવામાં આવે છે

Pic credit - Socialmedia

પણ વરસાદ દરમિયાન લારી પર મડતી શેકેલી મકાઈ ખાઈ શકો છો  કે પછી તમે તેને ઘરે પણ શેકીને કે બાફીને તૈયાર કરી શકો છો

Pic credit - Socialmedia

વરસાદમાં ગરમા-ગરમ મકાઈ ખાવાની મજા જ અલગ હોય છે, ત્યારે આ મકાઈ સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે, ચાલો જાણીએ ફાયદા

Pic credit - Socialmedia

મકાઈમાં લગભગ 125-150 કેલરી હોય છે અને તે ફાઈબરથી ભરપૂર હોય છે આથી તે ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી આમ વજન ઘટાડવામાં મદદ મળે છે

Pic credit - Socialmedia

તે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં બાયોફ્લેવોનોઈડ્સ અને કેરોટીનોઈડ્સ સહિતના એન્ટીઑકિસડન્ટો પણ હોય છે જે પાંચનની સમસ્યા દૂર કરે છે

Pic credit - Socialmedia

મકાઈમાં વિટામિન સી, બાયોફ્લેવિનોઈડ્સ, કેરોટીનોઈડ્સ અને ફાઈબરથી ભરપૂર હોવાથી તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

Pic credit - Socialmedia

આ સાથે મકાઈ તમને સંધિવા જેવા હાડકા સંબંધિત વિવિધ રોગોથી પણ બચાવે છે.

Pic credit - Socialmedia

મકાઈ, કાર્બસ અને ફાયબરથી ભરપૂર હોવાથી તે શરીરને પૂરતી ઊર્જા પ્રદાન કરે છે, આમ તમને લાંબા સમય સુધી ઊર્જાવાન રહેવામાં મદદ કરે છે.

Pic credit - Socialmedia

મકાઈમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે તમારા આંતરડામાં ફસાયેલા મળને સાફ કરે છે અને અપચોની સમસ્યા દૂર કરે છે.

Pic credit - Socialmedia