(Credit Image : instagram)

30  : September

વોશિંગ્ટન સુંદર એક ઓલરાઉન્ડર છે 

(Credit Image : instagram)

વોશિંગ્ટન સુંદરનો જન્મ 5 ઓક્ટોબર1999ના રોજ તમિલનાડુમાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

વોશિંગ્ટન સુંદરની બહેન શૈલજા સુંદર પણ એક ક્રિકેટર છે

બહેન

(Credit Image : instagram)

વોશિંગ્ટન સુંદરના પિતા મણિ સુંદર પણ ક્રિકેટર રહી ચૂક્યા છે

પિતા

(Credit Image : instagram)

વોશિંગ્ટન સુંદરનું નામ એક નિવૃત્ત સૈન્ય અધિકારીના નામ પરથી રાખવામાં આવ્યું છે

નામ

(Credit Image : instagram)

વોશિંગ્ટન સુંદરે 5 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું

ક્રિકેટ

(Credit Image : instagram)

તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ સેન્ટ બેડેની એંગ્લો ઇન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલમાંથી મેળવ્યું

શિક્ષણ

(Credit Image : instagram)

વોશિંગ્ટન સુંદરે ચેન્નાઈમાંથી સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી

સ્નાતક

(Credit Image : instagram)

વોશિંગ્ટન સુંદરે  2017માં શ્રીલંકા સામે ભારતીય ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું

ડેબ્યુ

(Credit Image : instagram)

વોશિંગ્ટન સુંદરે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમનો સભ્ય હતો

ચેમ્પિયન ટ્રોફી