(Credit Image : instagram)

02 : September

વિવેક આનંદ ઓબેરોયનો જન્મ 3 સપ્ટેમ્બર 1976ના રોજ થયો છે

(Credit Image : instagram)

વિવેક ઓબેરોયના પિતાનું નામ સુરેશ ઓબેરોય છે

વિવેક ઓબેરોય 

(Credit Image : instagram)

 વિવેકની માતાનું નામ યશોધરા છે, એક બહેન પણ છે

માતા

(Credit Image : instagram)

 વિવેક ઓબેરોયનો પિતરાઈ ભાઈ, અક્ષય ઓબેરોય, પણ બોલિવૂડમાં એક અભિનેતા છે

ભાઈ

(Credit Image : instagram)

 વિવેક ઓબેરોયનો પરિવાર પહેલાથી જ ફિલ્મો સાથે સંકળાયેલો છે

પરિવાર

(Credit Image : instagram)

વિવેક ઓબેરોયે મેયો કોલેજ, અજમેર અને મીઠીબાઈ કોલેજ, મુંબઈમાં અભ્યાસ કર્યો છે

અભ્યાસ

(Credit Image : instagram)

2005માં વિવેક ઓબેરોય અને એશ્વર્યા રાયનું બ્રેકઅપ થયું હતુ

બ્રેકઅપ

(Credit Image : instagram)

વિવેક ઓબેરોયના પત્નીનું નામ પ્રિયંકા છે

પત્ની

(Credit Image : instagram)

વિવેક ઓબેરોય અને પ્રિયંકા 2 બાળકોના માતા-પિતા છે

2 બાળકો

(Credit Image : instagram)

રિપોર્ટ અનુસાર, વિવેક ઓબેરોયની કુલ સંપત્તિ લગભગ 1 અબજ 10 કરોડ રૂપિયા છે

સંપત્તિ